Message:

Remove ads from this guestbook - starting at just EUR2,50
8:39am 01-04-2018
jigneshkumar b.patel
નમસ્કાર,
પ્રથમ તો તમને શિક્ષણમાં આઈ.સી.ટી. ક્ષેત્રે આપને જે એવૉર્ડ મળ્યો છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
આપના બ્લોગ માથી શિક્ષણ ને ઉપયોગી એવા ઘણા વિડીયો મે શાળામાં બાળકોને બતાવ્યા છે. અને તે ખૂબ જ સુંદર છે બાળકોને તેનાથી ઘણું જાણવા મળેલ છે શિક્ષણ માં ટેક્નોલોજી ના ઉપયોગ થી બાળકો શિક્ષણ પ્રત્યે ખૂબ ઉત્સાહી બને છે તેમેને મજા આવે છે બાળકો ની આ મજા માટે આપ આભારી છો. સાહેબ શિક્ષણ માં આવા નવા નવા ઉપયોગી વિડીયો બનાવો અને અમને અને બાળકો ને શિક્ષણ મય રાખો. આભર
જય ખોડલ.....
6:06pm 01-03-2018
Nikunj K. Vala
Dear Puran bhai,
Your contribution towards the field of education and teachers and students and parents is unparalleled. It is the best ever hard work continuously done by you for every learner and enthusiastic aspirant.

I personally wish to express my gratitude and All The Best wishes to you for your endless hard work done by you.

The videos created by you are very informative and useful and resourceful. These videos teach in an interesting way to the learners. The videos related to learning Gujarati, Sanskrit, S. St. etc. are truly appreciable. These videos teach in a fun learn method. It's a new way to learn and teach as well. Videos related to Grammar are praiseworthy too. Your videos teach from fundamental knowledge, that makes the them truly amazing.

I hope you will continue to strive for even better outcome from your hard work.

I WISH ALL THE VERY BEST FOR YOUR SUCCESS AND PROGRESS.
4:01pm 01-03-2018
Rakesh patel
આદરણીય મિત્ર, પુરણભાઈ.
કુશળ હશો.
આપ તરફથી મળતા શૈક્ષણિક વિડિઓ અને શૈક્ષીણક સંદેશાઓ અમોને શાળાના શૈક્ષણિક અને વહીવટી કાર્યમાં ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ થાય છે.
કોમ્યુટર શિક્ષણને લગતી માહિતી કે અન્ય કોઈ પણ ડિજિટલ શિક્ષણ માટેની વિગત અમોથી આપના વિડીયો ના માધ્યમથી સરળતાથી શીખી શકાય છે.
આપના આ વિડીયો આપ આપના પૂરતા ના રાખતા સતત જ્ઞાનની વૃદ્ધિ માટે ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો અને બાળકો ઉપયોગ કરે એ હેતુંથી પ્રચાર પ્રસાર કરો છો.એ પણ આનંદની વાત છે..
આપના આ તમામ વિડીયો નો અને મેસેજનો લાભ અમો અને અમારો શાળા પરિવાર બાળકો ના ઉત્કૃષ્ટ શિક્ષણ માટે કરીએ છીએ.
તે બદલ આપનો ખુબ ખુબ આભાર.
મા સરસ્વતી આપના જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરે અને આપ આમ, નિરતર સુખી જીવન સાથે જ્ઞાન વહેંચતા રહો તેવી શુભકામના સહ પ્રભુપ્રાર્થના....
8:41am 01-02-2018
BHUPENDRABHAI DARJI
Dear sir,your work on technology in education is really appreciated.It is really very very helpful to me as well as students of my school.I oftenly talk about your blog in my staff. Keep serving us and our nation in this beautiful way.
3:28am 01-02-2018
chetanbhai
પુરાણસર હું તમારો આભારી છું તમારા બ્લોક માથી મને ઘણું બધુ જાણવા મળે છે હું કાયમ તમારો બ્લોક ખોલી કઇંક જાણવા ઉત્સુક રહું છું. ખરેખર તમે ટેકનોલોજી દ્વારા જ્ઞાન ના દ્રાર ખોલી નાખ્યા છે
અને શિક્ષણ માં મને ખુબ ઉપયોગી થાય છે. આભાર.
10:16pm 01-01-2018
Dolly
Hello
Sir your work is helpful to all and it is like magic box which is full of knowledge and current affairs.
Thank you for sharing your knowledge
4:23pm 01-01-2018
Hiral Dhingani
Sir, I am very thankful to u.your educational video and more about language material i also like and i also use it in my class. Keep it up..... Sir
2:28pm 01-01-2018
Bharat keshvala
Tamara blog ma mob app. Online banking ni samjuti. Vidyarthio mate paper ane videos temaj tahevar ujavani mate mp3. Educational materual temaj vahivati file khub upyogi chhe
1:52pm 01-01-2018
Manji M Maghda
Hello puran Bhai ame Tamari website mathi, Kavita,balgeet ane teacher upyogi mahiti download Kariye chiye akj side Parthi lagbhag mahiti Mali rahe che thank you very munch
10:49am 01-01-2018
Prajapati Alpesh
શિક્ષણમાં આઈ.સી.ટી. ક્ષેત્રે આપને જે એવૉર્ડ મળ્યો છે એ માટે સાહેબ અભિનંદન....

આપના બ્લોગ અને ગ્રુપ દ્વારા મને જે શૈક્ષણિક માહિતી. વિડિઓઝ.ફોટોજ તેમજ શૈક્ષણિક જ્ઞાન મળે છે ખાસ કરીને વિશેષ દિન એ મને ખરેખર ખૂબ ઉપયોગી બની છે.લગભગ તમામ વિષયોને લઈ આપે બનાવેલ વિડિઓઝ ઘણા જ ઉપયોગી બને છે.એક આદર્શ સંદર્ભ સાહિત્ય. તરીકે કામ લાગે છે.એમાંય વિડીઓની બનાવટ, સજાવટ, ભાષા, શૈલી બધું જ વિદ્યાર્થીઓની કક્ષાને માફક હોય છે.જેથી શીખવવું વધુ સરળ બને છે.આપની આ માહિતી મને તો ઉપયોગી થઈ છે સાથે સાથે હું મારી શાળા ના બાળકો ને તમારા આ શૈક્ષણિક વિડિઓઝ દ્વારા હું મારા વર્ગખંડ મા કોમ્પ્યુટર ના માધ્યમ પર આનો સુંદર ઉપયોગ કરી બાળકોને જ્ઞાન આપી શક્યો છું મને પણ કોમ્પ્યુટર વિશે અવનવી માહિતી મળી છે જેનાથી હું પણ કોમ્પ્યુટર વિશે વધુ શીખી શક્યો છું આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજી ના યુગ માં આપણી આવી માહિતી આપના બ્લોગ થકી અમને મળતી રહે.
તેમજ શૈક્ષણિકજગત અને શિક્ષક સમાજ.માટે તમે શરૂ આ કાર્ય કરવામાં ભગવાન આપને ખુબજ શક્તિ આપે એજ પ્રાર્થના,"

જય સ્વામિનારાયણ....
Alpesh Prajapati
8:49pm 12-31-2017
Kamlesh Maheta
I really like your valuable educational information...... Particular test papers
Keep it up,sir....
8:21pm 12-31-2017
Anilbhai Aanand bhai
Sir Tamara video ame k-yan na upayog thi online bataviye chhiye.mara varg khand purtu nahi Mari aakhi tarsamiya primary school na tamam balako aapne namjog olaaakhe chhe
7:08pm 12-31-2017
Manish Nagrecha
Hello Puranji..
i follow your online videos regularly and same i share also in my other educations groups of smart schools and gyankunj schools teachers..
they really liked it and use it in their smart classes and also in computer labs specially the videos on subject wise content download , software introduction videos and other practically use videos like online banking, mobile various applications uses , train timetable info, pdf converter , basics of indian constituation , facebook privacy feature settings etc are very useful to them and your style of presenting these explanations in videos is very expressive..so thank you so much for posting all these videos and thus help us to use technology in primary education in the classrooms..we hope you will continue to post so long and so for these type of videos on newly invented subjects for our knowledge and guidance..
Manish Nagrecha
Dist Mis officer,
Sarva Shiksha Abhiyan
Junagadh
Sarva Shiksha Abhiyan,
Dist Junagadh
6:46pm 12-31-2017
Avinash
sir tame shixan jagat mate 108 cho.tamari sevane salam
5:42pm 12-31-2017
Pareshbhai Barad
Dear sir,your work on technology in education is really appreciated.It is really very very helpful to me as well as students of my school.I oftenly talk about your blog in my staff. Keep serving us and our nation in this beautiful way.
Messages: 1 until 15 of 664.
Number of pages: 45
[1] 2 3 4 5 6 7Older