123Guestbook.com will be shutting down on the 1st of July. Learn more
The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

12:23pm 10-23-2020
MANISH PRAVINBHAI MA

Village/City's Name :

GONDAL( DIST)RAJKOT
નમસ્કાર સાહેબ
આપની માહિતી ખુબજ ઉપયોગી હોય છે અને સમયસર update
હોય છે કંઈપણ નવું સરકારી નોકરીઓ માટે આવે તો અવપ પાસે સરળ રીતે સમજાય તેવા અને ઉપયોગી અને બધું તેમાં જે માહિતી જાણવી જોવી હોય તે રીતની હોય છે જે બધા સમજી શકે છે હું એક શિક્ષક તરીકે આપના વિડિઓ ચેનલના માદયમથી હું અને બીજાને માહિતી આપી શકું છું .જે સચોટ અને નવી હોય છે આપની સમજવાની પદ્ધતિ વિડિઓ ના માદયમથી એવી હોય છે કે સામેજ હોવ એટલે એમ કે સમજાય જાય અને શાંતિપૂર્વક જે ખરેખર જરૂર છે તેવી હોય છે
આશા રાખું છું કે તમે હમેશા આવી સરસ માહિતી દેતા રહેશો અમારી સાથે અને અમે તમારી સાથે હમેંશા જોડાયેલ રેહસું એવી શુભકામના સાહેબ આપ અન્ય અમારા માટે જે કાર્ય ખરેખર સ્વાર્થ વિના કરો છો તે તેમાં ખૂબ મહેનત જોઈએ અને સમય જોઈએ જે આપ ફાળવો છો
હું આપના કાર્ય બદલ આપને બિરદાવુ છું આભાર સાહેબ
11:38am 10-23-2020
Siddharth Badani

Village/City's Name :

Jamnagar City
આપના વીડિયો અને આપ જે માહિતી આપો છો તે ખૂબ ઉપયોગી થાય છે અને સરળતાથી સમજાય જાય છે, આપનો ખુબ ખુબ આભાર
11:35am 10-23-2020
Patel kamini n

Village/City's Name :

Godhra
Hello sir ,your all videos i have seen ,your all videos is useful for me ,and soo helpful information you provide to us ..thanks for that ..keep going
10:58am 10-23-2020
PARMAR GHANSHYAM N

Village/City's Name :

Ambaliyasan
Respected sir
Tamara video khub saras chhe.. tet-tat exam ma mne khub upyogi nivdya hta...tnx so much
10:56am 10-23-2020
PARMAR GHANSHYAM N

Village/City's Name :

Ambaliyasan
Respected sir
Tamara video khub saras chhe.. tet-tat exam ma mne khub upyogi nivdya hta...tnx so much
10:44am 10-23-2020
vaghela sheetal b

Village/City's Name :

porbandar
યુટયુબના વિડિયોથી ઘણુ જાણવાનું મલે છેબધી તાલીમની જાણકારી સચોટ રીતે મલે છે.તમારુ કામ ખૂબ જ સરસ છે.
10:31am 10-23-2020
Arjun

Village/City's Name :

Morbi
નમસ્કાર,
આપની ચેનલ ના માધ્યમ થી ટેટ/ટાટ પરીક્ષા ની તૈયારી માં સારો એવો સપોર્ટ મળ્યો છે, B.ed ના વિષયો રિવીસન હોઈ કે બીજા ગણિત/વિજ્ઞાન ના જનરલ નોલેજ ના પ્રશ્નો હોઈ. કોઈ પરીક્ષા ફોર્મ ની માહિતી હોઈ કે પછી ઓનલાઈન એપ paytm, whats app ની કોઈ માહિતી હોઈ....વીડિયો જોયા પછી એક પણ પ્રશ્ન નથી રહેતો સંપૂર્ણ માહિતી મળી જાય છે...ખૂબ ખૂબ આભાર સાહેબ...
10:11am 10-23-2020
Raj vachhani

Village/City's Name :

Morbi
નમસ્તે શાહેબ,
જય ભારત જણાવાનુ કે આપની યુટ્યુબ ચેનલ માથી ધણું બધું જાણવા મળ્યું છે.અને શિખવાપણ મળ્યું હું તેનો ખુભ આભારી રહીશ.
9:39am 10-23-2020
Pratik,A,Raval

Village/City's Name :

Unjha, mehsana
Very use full video best understanding for video thank so much dear sir
9:38am 10-23-2020
Chitroda daxa

Village/City's Name :

Junagadh
ખુબ જ ઉપયોગી અને સચોટ માહિતી.
આભાર,સર
9:24am 10-23-2020
Dhaval A. Khant

Village/City's Name :

Jamjodhpur
પ્રિય સર,
તમારી ચેનલ માં આવતા વિડિયો મને વિવિધ કાર્યક્ષેત્રે ઊપયોગી છે જેમકે બેલડિયો વ્યવહાર માં, વિષયવસ્તુ આધારિત વિડિયો શાળામાં તથા કમ્પ્યુટર ના વિડિયો અમને પોતાને શીખવામાં બહુ જ ઉપયોગી છે.
ટૂંકમાં કહીએ તો તમારું બધું કામ બહુ જ ઉપયોગી છે.
9:15am 10-23-2020
Nilesh Chachapara

Village/City's Name :

Khambhalia
સાહેબશ્રી,
આપના વિડીયોમાંથી અમને સંતોષજનક માહિતી મળી રહેતી હોય આપશ્રીનો આ નિઃસ્વાર્થ સેવા માટે ખૂબ ખૂબ આભાર.
9:07am 10-23-2020
Parmar Kuldeep p

Village/City's Name :

Santrampur dist mahisagar
Tamaru work great Che sir...current time ma je chaltu hoy teni darek baabat YouTube nd Tamara blog parthi aasanthi madi jay Che.Mai Tamara CCC na videos joinej Mai Mari CCC exam pass Kari first time ma...thank u so much ..
9:04am 10-23-2020
Baria Dharmendrakuma

Village/City's Name :

Vandeli (Dhamni) TA- Morva (h) Dist- Panchmahal
સર અમને ખૂબ જ કામ આવે છે તમારા વિડિયો..અને ગણું જાણવા મળે છે .. શીખવા પણ મળે છે સર ખૂબ જ સચોટ માહિતી મળી રહે છે અમને સર...
9:04am 10-23-2020
Chaudhary Kashuben R

Village/City's Name :

Palanpur
હુ તમારા વિડિયો જોઉ છુ. મને તમારા દરેક વિડિયો ખૂબ જ ઉપયોગી થયા છે. Tet/tat મટેની મહીતી ખૂબ જ ઉપયોગી હોય છે.
Messages: 151 until 165 of 1825.
Number of pages: 122
Newer8 9 10 [11] 12 13 14Older