The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

8:54pm 11-05-2020
Trushna D Parmar

Village/City's Name :

Tarsai in jamngar
Sir તમારા બધા વિડિયો અને massages ની અમે આતુરતા થી રાહ જોય રહ્યા હોઈએ છીએ, તેમ જ તમારા બધા વિડિયો એમને ઉપયોગી પણ થાય ઘણી માહિતી મળી રહે છે, અને તમારા વિડિયો જોય લીધા બાદ બધી મુંઝવણ પણ દૂર થય જાય છે, તે બદલ આપનો ખુબ ખુબ આભાર sir....
8:38pm 11-05-2020
Pinky Dodia

Village/City's Name :

Gadhinagar
Hello sir,
Tamara videos khub upyogi hoy Che,Je videos moklo cho tena thi koi pan jankari na hoy e pan videos thi details ma mahiti madi rahe Che. So thank you sir
8:34pm 11-05-2020
Sunita Chauhan

Village/City's Name :

AHMEDABAD
Very important all information, thanks sir
6:06pm 11-05-2020
Dinesh M sangada

Village/City's Name :

Dahod
Tamaru mateiyal hu roj vanchu 6u.
Mane khubj upyogi mahiti Mali rahi 6 aapni pase thi.
5:10pm 11-05-2020
Chaudhari Ashaben f.

Village/City's Name :

Vyara
Dear sir,
Pella to thank you sir.tamara msgs ane videos thaki amne sachi ane sachot mahiti male 6. Great gob sir.
4:37pm 11-05-2020
Regina parmar

Village/City's Name :

Vadodara
Sir tamara upload karela video khub j saras n samiti sathe hova thi amne koi takleef thati nthi n tame j link moklo chhe e khub j upyogi hoy chhe ame koi jagyae aavata nthi good job sir tq very much agad pn amne aavi sari link n you tube pr video thi mahiti apta rejo ook
2:19pm 11-05-2020
Alish Kabrawala

Village/City's Name :

Surat
નમસ્કાર સર,
તમારા તમામ પ્રકારના મેસેજ અને વિડિયોખૂબ જ સારા છે. જે અમને ખુબ જ મદદરૂપ થાય છે..
કોઈ પણ પ્રકારની મારી તમને ફરિયાદ નથી..
તમે આ સારા કાર્ય કરતા રહો અને જોડાયેલા રહો એ જ મારી ઈચ્છા...

કઈ ભૂલ હોય તો માફ કરજો
1:56pm 11-05-2020
Patel Jagruti

Village/City's Name :

Jamjodhpur
Dear sir..
Aapni darek prakarni માહિતી upyogi links .important videos.khubaj upyog thay che .ane khubaj saral kaam thai jaay che .great job sir..and thank u very much. આભાર સર.
11:59am 11-05-2020
Nikita R Chaudhari

Village/City's Name :

Vara(Tapi)
નમસ્તે સર,
તમારી new updates થી આવનારી પરીક્ષા અને જોબ ભરતી વિશેની માહિતી મળી રહે છે. તમારા દરેક વીડિયો ખૂબ સરળ અને સરસ હોય છે. જેથી અમે સારી રીતે તેને ઉપયોગ માં લઇ શકીએ. તમારા વિડિઓ અને માહિતી દ્વારા બીજા ને પણ માહિતગાર કરી શકીએ છે.
thank you so much sir for giving us regular new updates.
11:48am 11-05-2020
Khushbu Prajapat

Village/City's Name :

Mahesana
Yes. Sir your videos is very useful. it's gives knowledge information. Thank you sir.
11:19am 11-05-2020
Kinjal H. Prajapati

Village/City's Name :

Ahmedabad
Respected sir, your all u tube vedios r excellent and very useful for all..so its great work...
10:33am 11-05-2020
Hardikaben k solanki

Village/City's Name :

Nadiad
Sir,aape aapeli mahiti sachi ane drek vidyarthi ne upyogi thay tevi hoy che.aapni aa seva aapva bdal aapno khub khub aabhar.
10:26am 11-05-2020
Gadhavi Ashariyabhai

Village/City's Name :

Zarpara Mundra kachchh
નમસ્તે સર,
સર, આપના વીડિયોઝ અને માહિતીની તો અમે કાગડોળે રાહ જોતાં હોઈએ છીએ.
આપનાં વીડિયોઝ અને માહિતી સરળ અને સહજ હોય છે તેમજ તેની સત્યતા માટે શંકાને સ્થાન નથી.
અત્યાર સુધીની પરીક્ષાઓ એનાં આધારે જ આપી છે.
આપ અમારા જેવાં માટે આટલી મહેનત લો છો એ જ તો અમારાં માટે આપનાં આશિર્વાદ સમાન છે,
બાકી સર અમે તો તૈયાર પીરસેલું ભાણું જમીએ છીએ, સાચી મહેનત તો આપની છે.
આપ આપનું આ ઉમદા કાર્ય આગળ પણ ચાલું રાખશો એવી અમારાં અંતરની અપેક્ષા સાથે,
દરગુજર માફ કરશો,
10:13am 11-05-2020
khasiya hetal babubh

Village/City's Name :

gondal
very nice information, videos given by u very good work sir.
9:51am 11-05-2020
Ahmedabad

Village/City's Name :

Parmar Ruchi Chetan
Sir tamara vidio khubaj informative ane upyogi hoy 6e.tame amne bov j fastly true information puri pado 6o, hu mari friends ne pan tamara vidio jovani salah aapu 6u. tame ganu saru kaam kari rahya 6o for that thank you so much
Messages: 31 until 45 of 1825.
Number of pages: 122
Newer1 2 [3] 4 5 6 7Older