The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

9:39am 11-05-2020
AnjaliPatel

Village/City's Name :

DEVGADHBARIA/Dahod
Dear Sir....
First of all Thank you so much. Sir apna darek videos khubj important ane full informative hoi 6.Amne khubj sari mahiti mali rahe 6...avi rite j agal amne madad malti rahe apna taraf thi....
9:00am 11-05-2020
Manisha prajapati

Village/City's Name :

Palla, bhiloda
Sir, apni darek mahiti amara mate khubj upyogi bani 6 ane upayogi banti rahese. Tamam video, amne khubj upayog ave 6
8:58am 11-05-2020
VANITA BAMBHANIYA

Village/City's Name :

Una..simar.
નમસ્તે સર ,
સરઅમને તમારા દ્વારા આપવામાં આવેલા વિડિયોની માહિતી ખુબ જ ઉપયોગમાં આવે છે.તમારો ખુબ ખુબ આભાર સર
8:56am 11-05-2020
Jadav kusum

Village/City's Name :

Amodra
Very very nice sir ,good work,weldone gondaliya sir Thanku for every useful information....
8:17am 11-05-2020
Priyanka chaudhari

Village/City's Name :

Patan
Reaily sir ur video is incress my knowledge nd very useful in me and i hope u make again n again information get our
8:11am 11-05-2020
Hetal H jatiya

Village/City's Name :

Mamuara/bhuj
નમસ્કાર
તમે જે માહિતી મોકલો છો, તે સચોટ અને સમજવામાં સરળ રહે છે.અને ખુબ જ ઝડપ થી મળી જાય છે.
8:09am 11-05-2020
SANJAY RAVAL

Village/City's Name :

GODHARA
નમસ્કાર સર
આપના માધ્યમથી ઘણીબધી માહિતી અમને યૂટ્યૂબના માધ્યમથી સરળતાથી એકદમ સરળ રીતે મળી રહે છે .જેવી કે કોઇપણ સરકારી ભરતી હોય તાલીમ હોય કે ટેકનોલોજીના માધ્યમથી નવું કંઈક શીખવાનું હોય તે દરેક બાબત આપનો યૂટ્યૂબ વિડીયો જોયા પછી એકદમ સરળ બની જાય છે.આવી ઉપયોગી માહિતી અમારા સુધી આપ સાહેબશ્રી ઘણીબધી મહેનત કરીને પહોચતી કરો છો.એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
8:04am 11-05-2020
Chaudhari pinkal

Village/City's Name :

Vyara
Namste sir,
Apna dvara upload karvama aveli darek apdate mahiti amne khub j opyogi thay chhe..& avu j margdarshan apta rev avi amme asha chhe..keep it up sir...thank you sir..
7:49am 11-05-2020
Shyam s. Chauhan

Village/City's Name :

Dhoraji
Namaste sir ji.
Apna dvara whatsapp group ane YouTube channel par spardhatmak parixa ane government bharti sandarbhe mukvama avti mahiti khub saras ane sachot hoy chhe. je amne khub j upayogi bne chhe. Apnu karya/seva khub saras chhe. Thank u sir ji.
7:32am 11-05-2020
Bhuj Kutch

Village/City's Name :

Charaniya Nayana

Yes useful all video & massege.
Bhuj Kutch Gujarat
7:24am 11-05-2020
Patel smita

Village/City's Name :

Bharuch
Respected sir,, your concept for every video is very clear....we need it....
7:23am 11-05-2020
Mili

Village/City's Name :

Kutch
Sir tmara videos amne bhu j upayogi thay che tamara video thi j amne government exam ni details ma information made chhe aam j videos banavta raho thank you so much sir
7:18am 11-05-2020
Jaskiya Falguni H.

Village/City's Name :

palanpur
Aapke sare video but hi asshe hote hai.. Good work sir
4:20pm 11-04-2020
Darshana R. Vyas

Village/City's Name :

Rajkot/Rajkot
નમસ્તે સર,
સર, આપના વીડિયોઝ અને માહિતીની તો અમે કાગડોળે રાહ જોતાં હોઈએ છીએ.
આપનાં વીડિયોઝ અને માહિતી સરળ અને સહજ હોય છે તેમજ તેની સત્યતા માટે શંકાને સ્થાન નથી.
અત્યાર સુધીની પરીક્ષાઓ એનાં આધારે જ આપી છે.
આપ અમારા જેવાં માટે આટલી મહેનત લો છો એ જ તો અમારાં માટે આપનાં આશિર્વાદ સમાન છે,
બાકી સર અમે તો તૈયાર પીરસેલું ભાણું જમીએ છીએ, સાચી મહેનત તો આપની છે.
આપ આપનું આ ઉમદા કાર્ય આગળ પણ ચાલું રાખશો એવી અમારાં અંતરની અપેક્ષા સાથે,
દરગુજર માફ કરશો,
11:31pm 11-03-2020
Harshit Thakar

Village/City's Name :

Keshod
Dear sir..
Aapni darek prakarni માહિતી upyogi links .important videos.khubaj upyog thay che .ane khubaj saral kaam thai jaay che .great job sir..and thank u very much. આભાર સર.
Messages: 46 until 60 of 1825.
Number of pages: 122
Newer1 2 3 [4] 5 6 7Older