The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

10:00pm 11-03-2020
Manisha solanki

Village/City's Name :

Ahmedabad
Sir tamara vidio khubaj sunder ane upyogi bani rahe eva hoy 6e.tame amne jadap thi sachhi mahiti puri pado 6o mara mitro ne pan tamara vidio jovani salah aapu 6u tame ganu saru kaam kari rahya 6o tena mate dhanyavad
9:54pm 11-03-2020
maghodiya Bhavesh

Village/City's Name :

Shekhpat jamnagar
સાહેબ તમારાં દરેક બાબત ની ઝીણવટ ભરી માહીતી આપણાં વિડીયો માં જોવા મળે છે..ખુબ સારુ ને ઉત્તમ કાર્ય કરી રહયા છો.
9:53pm 11-03-2020
Hadiyel Hitesh k

Village/City's Name :

Dhrol
તમારી માહિતી સચોટ અને રેગ્યુલર New Update જ હોય છે જે દરેક દરેક વિદ્યાર્થી,વાલીઓ,એક્સઝામ ની ત્યારી કરતા બધાજ વિદ્યાર્થીને ખૂબ જ ઉપયોગી થાય છે..
8:21pm 11-03-2020
RATHOD ASHOK. T.

Village/City's Name :

Ghantwad
નમસ્કાર ગોંડલીયા સાહેબ....

Sir, તમારા દ્રારા આપવામાં આવેલા વિડિઓ, પરીક્ષા ઉપયોગી સાહિત્ય તેમજ માહિતી મારાં જેવા ગામડા માં વસવાટ કરતાં દિવ્યાંગ વિદ્યાર્થીને ઘરે બેઠા આવી સરસ માહિતી પોંહચાડવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
8:19pm 11-03-2020
Rohit Raval

Village/City's Name :

Vadodara
Excellent collection of videos. Very rare you can see this type of videos. Good job sir. Keep it up.
8:06pm 11-03-2020
Digantkumar B Trived

Village/City's Name :

At.po.ta.Bhabhar
Very nice sir....
Good work...,
તમારી માહિતી વિડિઓ અમને ખૂબ જ કામ આવે છે...
Weldone sir
8:04pm 11-03-2020
Nilesh s parmar

Village/City's Name :

Lambhvel, anand
નમસ્કાર સાહેબ,
આપના વિડિયો દ્વારા સારી માહિતી મળે છે.શિક્ષણ માં ખુબ ઉપયોગી થઈ છે.ઈશ્વર તમને આશીર્વાદ આપે એવી પ્રાર્થના.આપનો ખુબ ખુબ આભાર.
7:49pm 11-03-2020
donga hiren

Village/City's Name :

jamnagar
આપ જે પણ માહિતી આપો છો જેમ કે વિડીયો કે કોઈપણ પ્રકારની બીજી માહિતી હોય છે ખુબ સરસ હોય છે અને એમાં આપ એ ટુ ઝેડ વ્યવસ્થિત માહિતી આપો છો ખાસ કરીને દરેક બાબતને આવરી લો છો જે ખુબ જ સરસ બાબત કહેવાય અને માહિતી સચોટ અને સાચી હોય છે જેના કારણે અમે દરરોજ આપણી વેબસાઇટની મુલાકાત લઇએ છીએ અને નવી નવી માહિતી મેળવીએ છીએ જે અમને ખૂબ જ ગમે છે ખુબ સરસ આવું આવું કામ કરતા રહો અને લોકો નો પ્રેમ મેળવતા રહો અને ખૂબ જ આગળ વધો તેવી શુભકામના
7:44pm 11-03-2020
Ashish Chauhan

Village/City's Name :

Surendranagar
અમને તમારા દ્વારા આપવામાં આવેલા વિડિયોની માહિતી ખુબ જ ઉપયોગમાં આવે છે.તમારો ખુબ ખુબ આભાર સર
7:29pm 11-03-2020
Patel jayesh

Village/City's Name :

Ahmedabad
Dear sir..... Aape darek prakarna video mukya se je badhane darek prakarna kam Mate khuba j aashirwad rup se. Aapna video dwara students temaj lokone upyogi margdarsan mali rahe se. Aapna darek video khub upyogi se. Aap aavu lokpriy kam Karo so Te mate aapno khub khub aabhar. Aavu social media dwara tame kam karta raho avi aapne namra vinanti............... Uttam karya............. Thank you sir.
6:00pm 11-03-2020
Ismailhusain

Village/City's Name :

Kanai, Himatnagar
સર તમારા દ્વારા બનાવેલ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડે છે પરીક્ષા તેમજ કોઈ જાહેરાત વિષે ફોર્મ કેવી રીતે ભરવા બધું ખૂબ ઉપયોગી થાય છે એટલે તમે આ પ્રકાર ના વિડીયો મુકતા રહો અને સતત માર્ગદર્શન આપતા રહો એવી વિનંતી. તમારો આભાર
5:17pm 11-03-2020
Shaivya singh

Village/City's Name :

Ahmedabad
Sir I m very grateful to u just because of ur you tube video and whtsap msgs information I m able to understand what type of syllabus consist all competitive exam.its very useful to all of us.a lot of thanks behalf of me to provide these useful videos and information.
1:09pm 11-03-2020
Lalji

Village/City's Name :

Jargali
Aapni aapeli mahiti v. Good and chashot hoy che... Ak video joye Atale 1/2 peij ni mahiti sartathi Samjay jay che.... Thanks
10:42am 11-03-2020
Sultan gavit

Village/City's Name :

Surendranagar, wadhvan
The posts and ads, videos you put are very useful to me. thank you sir.your information are also great.
10:15am 11-03-2020
Chaudhary Rameshbhai

Village/City's Name :

DEESA
ખૂબ જ મહત્વપૂર્ણ વિડિઓ હોય છે સર
ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે,આપનો ખુબ ખુબ આભાર સાહેબ
Messages: 61 until 75 of 1825.
Number of pages: 122
Newer2 3 4 [5] 6 7 8Older