The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

9:53am 11-03-2020
Geeta parmar

Village/City's Name :

Anand
તમારા ઘ્વારા આપવામાં આવેલ માહિતી ઘણી ઉપયોગી થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર ....
11:57am 11-02-2020
solanki Dharmesh nar

Village/City's Name :

Botad
Dear sir..... Aape darek prakarna video mukya se je badhane darek prakarna kam Mate khuba j aashirwad rup se. Aapna video dwara students temaj lokone upyogi margdarsan mali rahe se. Aapna darek video khub upyogi se. Aap aavu lokpriy kam Karo so Te mate aapno khub khub aabhar. Aavu social media dwara tame kam karta raho avi aapne namra vinanti............... Uttam karya............. Thank you sir.
8:54pm 11-01-2020
Mukeshbhai makwana

Village/City's Name :

Bhavnagar
અમને તમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ખુબ જ ઉપયોગી થાય છે. ખુબખુબ આભાર...
8:46pm 10-30-2020
Haresh

Village/City's Name :

Kodinar
Dear sir..... Aape darek prakarna video mukya se je badhane darek prakarna kam Mate khuba j aashirwad rup se. Aapna video dwara students temaj lokone upyogi margdarsan mali rahe se. Aapna darek video khub upyogi se. Aap aavu lokpriy kam Karo so Te mate aapno khub khub aabhar. Aavu social media dwara tame kam karta raho avi aapne namra vinanti............... Uttam karya............. Thank you sir.
7:50pm 10-30-2020
Sanjava

Village/City's Name :

jasapar ta -bhanvad
આપની માહિતી સાચી હોય છે જયારે અન્ય બ્લોગની માહિતી કયારેક ગેરમાર્ગે દોરે છે આથી તમારા તરફથી મળતી માહિતી ઉપર હું વધુ વિશ્વાસ ધરાવું છું. આવી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
4:47pm 10-30-2020
Ishwar Prajapati

Village/City's Name :

Bhabhar
ગોંડલીયા સર નમસ્કાર,
આપનું કામ બહુજ સરહનીય છે ખાસ તો ગામડામાં રહેતા લોકો માટે આપ ના વિડિયો pdf જાહેરાત વગેરે બહુજ ઉપયોગી છે. કારણ કે ગામડાના લોકો ને સરળ ભાષામાં માહિતી મળી રહે છે. અે મહત્વનું યોગદાન છે આપનું અમુક જાહેરાતો ક્યારે આવી ને જતી રહે લોકો ને ખબર સુધા હોતી નથી પણ આપણા આ પ્રયાસ બહુ આશીર્વાદ રુપ છે. આપનો ખુબ ખુબ આભાર
9:16am 10-30-2020
Bhabhor sureshkumar

Village/City's Name :

Dahod
The value of waiting is a value of a lifetime. If we know how to wait, life shall be easy because God knows what to give us at the right time.
9:52pm 10-29-2020
Lila Chetan Sodhapar

Village/City's Name :

Anand
Good information by ur video and I got it first side of ur ....thank u so much sir for ur great work ..very helpful...again thank u so much sir...
9:31pm 10-29-2020
Rajul trivedi

Village/City's Name :

ભાવનગર
આપના વિડિયો માં એકદમ સાચી માહિતી હોય છે.ફોન અને વિડિયો દ્વારા પણ અમોને માહિતી આપો છો.
4:35pm 10-29-2020
Pandav Dineshbhai T.

Village/City's Name :

BHETAVADA
Sir , તમારા દરેક વિડીયો ખૂબ જ સરસ અને સરળતાથી સમજી શકાય એવા હોય છે. શૈક્ષણિક ક્ષેત્રનાં વિડીયો ખૂબ ઉપયોગી નીવડે છે.ખરેખર તમે આ એક ઉમદા કાર્ય કરી રહ્યા છો. હું તમારા દરેક વિડીયો નિહાળું છું અને મારા મિત્રોને પણ તમારા વિડીયોજોવા
માટે સલાહ આપુ છું. આપ આવી જ રીતે મદદરૂપ થાવ અને નવા વિડીયો બનાવતાં રહો તેવી શુભેચ્છાઓ..હું તમારો આભારી છું
3:02pm 10-29-2020
Hitesh

Village/City's Name :

Mrb
તમારા દરેક વિડિયો હું તમારી ચેનલ પર મુકાય એટલે જોતો રહ્યો છું અને ઘણું શીખવા મળ્યું અને આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ માં સુધારો કેવી રીતે કરવો તે પણ useful રહ્યાં.
તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો ખુબજ ઉપયોગી રહ્યાં છે.
આવી રીતે વિડિયો મારફતે માહિતી આપવા બદલ આપ શ્રી નો આભાર વ્યકત કરી રહ્યો છું.અને આવી રીતે halpful વિડિયોઝ અમારા સુધી માહિતી મોકલતા રહેજો sir સર આપ શ્રી નું આ કામ ખુબ જ સારુ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપયોગી માહિતી આપવા બદલ આપ શ્રી નો ખુબ - ખુબ આભાર.
2:40pm 10-29-2020
RANA VARUNKUMAR R.

Village/City's Name :

GODHRA- PANCHMAHAL
નમસ્તે , જય માતાજી સર,
તમારા વિડીયો ખૂબ જ સારા અને માહિતી આપનારા છે. તમારા બધા જ વિડીયો મે જોયા છે જે ખૂબ જ ઉપયોગી છે. જેમાં સરકારી ભરતી વિશે,ઓનલાઇન સર્વિસ , નોકરી માટેના શિક્ષણના વિડીયો,સરકારી યોજના,ચૂંટણીકાર્ડ-આધારકાર્ડ-પાનકાર્ડ વિશેના વિડીયો,કમ્પ્યુટરને લગતા વિડીયો જે જોબ માટે ખૂબ જ જરૂરી છે. તમારા વિડીયો અમને ખૂબ જ માહિતી આપે છે . તમે આ રીતે સતત વિડીયો મુક્તા રહો અને અમને નવું-નવું જાણવા મળે અને જ્ઞાન પીરસતા રહો. તમે આ રીતે પ્રગતિ કરતાં રહો તેવી અપેક્ષા સાથે માતાજીને પ્રાર્થના કરું છું.
લિ. રાણા વરૂણ- તા-ગોધરા, જી-પંચમહાલ
2:16pm 10-29-2020
Patel dilip m

Village/City's Name :

Unjha
ખુબજ ઉપયોગી વિડીયો છે..તમામ પ્રકારની નવિન માહિતી આપના વિડિઓ ના માધ્યમ થી મળતી રહે છે.
આપનો ખૂબ ખૂબ આભાર(ગુરૂજી)...

દીપાવલી અને નવા આવનારા નૂતન વર્ષની શુભકામનાઓ.
2:16pm 10-29-2020
Rana aarti vikramkum

Village/City's Name :

Godhra :- panchmahal
Sir, school ma job karva vise nu basic knowledge mane Tamara useful videos par thi madyu 6e. So pleas keep it up,& also thank u sir.
2:14pm 10-29-2020
Maheshwari Mukesh ku

Village/City's Name :

Kutch મુન્દ્રા
ખૂબ જ મહત્વપૂર્ણ વિડિઓ હોય છે સર
ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે,આપનો ખુબ ખુબ આભાર
Messages: 76 until 90 of 1825.
Number of pages: 122
Newer3 4 5 [6] 7 8 9Older