The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

1:54pm 10-29-2020
Patel shailesh

Village/City's Name :

Laxmanpura,Palanpur (B.K)
આપનો આભાર કે,આપના વિડિયો થકી અમને જરૂરી માહિતી સરળતાથી મળી રહે છે અને અમે તેનો ઉચિત ઉપયોગ પણ કરીએ છીએ.
આ જ રીતે ઉપયોગી બનતા રહો!
શુભેચ્છાઓ...!
1:20pm 10-29-2020
VINUBHAI SHAKABHAI R

Village/City's Name :

At post.Chorvani ta.vansda dist.navsari
આપણો વિડીયો મારા માટે પથદશઁક બને છે જેનો હુ આભારી છું અને નિરંતર દિશા સૂચન બની રહેશે એવી આશા-અપેક્ષાઓ સાથે હું વિરમુ છું
1:03pm 10-29-2020
VALA BHAGVANJI L.

Village/City's Name :

THEPDA PORBANDAR
નમસ્કાર સર
તમારી ચેનલના વિડિયો સચોટ અને સંપૂર્ણ હોવાથી બધા જ સવાલ નુ નિરાકરણ મળી જાય છે. તેથી બધા જ મિત્રો ને ઉપયોગી.નિવડે છે.સેવા બદલ આભાર.
12:54pm 10-29-2020
Janak valand

Village/City's Name :

Karjan
અમને તમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
ખુબખુબ આભાર
12:46pm 10-29-2020
Movadiya Jayshree P

Village/City's Name :

Ahmedabad
નમસ્કાર સર, સર આપની ચેનલ પર ના બધા જ વિડિયો ખૂબ જ સરસ હોય છે એમને આ વીડિયો પર થી સારી એવી જાણકારી મેળવી શકીએ છીએ જે અમારા માટે ગણી ઉપયોગી છે અમને સો પ્રથમ તમારી આ ચેનલ દ્વારા માહિતી મેળવી શકયા શિક્ષક ને લગતી સારી માહિતી મળી જેના થી મને ઘણી બધી હેલ્પ મળી જયા જયાં અટવાયા ત્યાં તમારા વિડિયો દ્વારા ખૂબ મદદ મળી છે. તમારું કામ ખૂબ જ સારું છે. ખૂબ ખૂબ અભિનંદન સર....
10:56am 10-29-2020
Jigarkumar D Sharma

Village/City's Name :

Malavada
Puranbhai your all videos are very Nice interesting and useful to me and I think all of us. Jai Hind. Jai Swaminarayan
10:53am 10-29-2020
Zala Dineah Kumar V.

Village/City's Name :

At-Chhatroda Ta-Veraval Dis-Girsomnath
नमो नमः साहेब आपके वीडीयो अौर sms बहुत ही सुदंर है
आपका आभार के लीये मेरे पास सबद नहि हैै
मुजे मोबाइलमे बहुत टाइपीग नहि आता इसीलीये बहुत बात नहि करता
बस भगवानसे एक ईछा सर आपको और आपके परीवारको खुस रखे और
लंबी उमरदे वदें मातरम् और सर वेरावल जब आइये तब मेरे घर जरुर आये
Aapaka hiteschhu D.v.Zala
10:51am 10-29-2020
Thank vinuji sorabji

Village/City's Name :

Dashavada/patan
Tamara video khoob saras se sir.temathi ganu badhu shikhva male seegood work sir.god bless you sir
10:37am 10-29-2020
parmar Laxmansinh.v

Village/City's Name :

Andhari amali(nadiad)
સાહેબશ્રી,
આપના watsup grup થકી
Tet-TAT તેમજ શિક્ષણ સહાયક ને લગતી
લગતી તમામ માહિતી સચોટ,સમયસર અને સરળ રીતે સમજાવવાથી અમને ખુબ જ ઉપયોગી નીવડે છે.આપશ્રી સાહેબ થકી એટલી આશા છે કે આ રીતે આગળ પણ આપણો સાથ-સહકારથી અમને લાભાંથીઁ કરશો...આભાર સાહેબ
10:36am 10-29-2020
parmar Laxmansinh.v

Village/City's Name :

Andhari amali(nadiad)
સાહેબશ્રી,
આપના watsup grup થકી
Tet-TAT તેમજ શિક્ષણ સહાયક ને લગતી
લગતી તમામ માહિતી સચોટ,સમયસર અને સરળ રીતે સમજાવવાથી અમને ખુબ જ ઉપયોગી નીવડે છે.આપશ્રી સાહેબ થકી એટલી આશા છે કે આ રીતે આગળ પણ આપણો સાથ-સહકારથી અમને લાભાંથીઁ કરશો...આભાર સાહેબ
10:29am 10-29-2020
BHOOMI KUMBHARANA

Village/City's Name :

JUNAGADH
Good Morning sir,
I already appreciate your work Infront of Many Other Students, All videos are very Helpful to us, Sometimes when I confused , immediately I massage to sir and he will help me soon, my all doubts are clear and I agerly wait for his new informative videos.
Keep it up sir,
Big Thanks You Sir.
10:02am 10-29-2020
લોદી

Village/City's Name :

અંબાસણ મહેસાણા 384435
નમસ્કાર સર આપ બહુ સરસ કામ કરી રહ્યા છો આપની ચેનલ દ્વારા સચોટ અને સાચી માહિતી મળે છે તે બદલ તેમને અભિવાદન કરું છું
9:51am 10-29-2020
Chintan Patel

Village/City's Name :

Anand
Its good initiative
We got lots of authentic informations.
9:06am 10-29-2020
Bhupatbhai Mobh

Village/City's Name :

Village : Bhavardi, Taluko : Khambha, Dist : Amreli
નમસ્કાર સાહેબ,
મને આપની ચેનલના વિડિયો દ્વારા ઘણી બધી માહિતી મળી રહે છે, હું આપના દરેક વિડીયો જોઉં છું. હું બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરી ભાવનગરમાં નોકરી કરું છું જે પરીક્ષામાં ખાસ કરીને કોમ્પ્યુટર ના વિડીયો મને ખૂબ જ ઉપયોગી થયા છે. ગુજરાત સરકારની તમામ ભરતીઓની માહિતી આપની ચેનલ દ્વારા અમોને મળતી રહે છે. આપના વીડિયોથી વિવિધ સોફ્ટવેર મોબાઈલ એપ્લિકેશનો વિશે, કોમ્પ્યુટરમાં MS Office, internet, net banking, grammar spelling, Gujarati vyakaran, તેમજ Computer hardware તથા software ની જાણકારી ખૂબ જ સારી અને સરળતાથી સમજાય એવી રીતે મળી રહે છે. ઘણીવાર કંઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો આપણી ચેનલ માં સર્ચ કરવાથી તેનું સોલ્યુશન આવી જતું હોય છે. મને અત્યારે અભિપ્રાય લખવાનું બધુ યાદ નથી આવતું પરંતુ આપની ચેનલ ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
9:04am 10-29-2020
Rana Krunal R.

Village/City's Name :

Godhra(Panchmahal)
નમસ્કાર સર,
આપના વિડિયો ખૂબ સરસ હતા અને તમારા વિડિયો જોયા છે મને સારી રીતે મદદરૂપ થયા છે અને કોઈ પણ જોબ માટે સરકારી જાહેરાત ના વિડિયો પણ સમજાય તેવા હોય છે.તેના માટે હું તમારો આભારી છું....સર તમે આવા વિડિયો બનાવતા રહો
તેવી શુભેચ્છા.......Thank you sir
Messages: 91 until 105 of 1825.
Number of pages: 122
Newer4 5 6 [7] 8 9 10Older