The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

11:59pm 10-23-2020
Vaghela jagrutiben b

Village/City's Name :

Porbandar
યુટયુબના વિડિયોથી ઘણુ જાણવાનું મલે છે. બધી તાલીમની જાણકારી સચોટ રીતે મલે છે.તમારુ કામ ખૂબ જ સરસ છે.
10:12pm 10-23-2020
Alpa odedra

Village/City's Name :

Porbandar
Aapna taraf thi mlti mahiti bdhi srs Hoi ne....khas kri ne yet tat mate ni....thank u sir
8:23pm 10-23-2020
Dinesh patel

Village/City's Name :

Palanpur
આપને વિડીયો અને સમજ આપવાની પદ્ધતિ ખુબ જ સરસ હોય છે અને તમારી વિડીયો જોવાની પણ મજા આવે છે અને સો ટકા દરેક વાત સાચી હોય છે કોઈ વાત ફેક હોતી નથી
8:18pm 10-23-2020
Patel Ronak h

Village/City's Name :

Himmatnaga
નમસ્કાર સર
તમારા તરફથી મરતી માહિતી ખૂબ જ યોગ્ય હોય છે અને હું દરેક વિડિઓ જોઉં છું જો બીજા ને જરૂરી હોય તો પણ એને માહિતી આપું છું

Thanks sir
7:07pm 10-23-2020
Rinkurana

Village/City's Name :

Ahmedabad
Respected sir
Your videos very useful for us...by ur video we can get knowledge of government exam,procedures and current affairs. Thank u sir for guide us....
3:16pm 10-23-2020
SOLANKI VIRPALSINH C

Village/City's Name :

At: indranaj Ta: Tarapur Di:Anand 9898628753
Tamara video khubaj sara hoy 6e koy pan bharti ave ke tena 24 kalak ma j tamari chanel par video avi jay 6e ne WhatsApp grup ma pan khubaj sari mahiti apo 6o
2:42pm 10-23-2020
Hetalba k. Chauhan

Village/City's Name :

Bhavnagar
આપના વિડિયો અમને ખુબ ઉપયોગી થાય છે. તમામ ભરતીઓ વિશે સચોટ અને ખુબજ ઉપયોગી માહિતી મળે છે.
2:38pm 10-23-2020
Shaheena saiyef

Village/City's Name :

Surat
Ap ke video se hum ko bahot si information milti hai jo humare kaam aati hai ap ki information bahot sahi bhi hoti hai ap bahot acha kaam kar rahe hai thank you for everything sir
2:18pm 10-23-2020
Riddhi

Village/City's Name :

Surendranagar
Thanks sir for all useful videos... nd specially Thanks for TET TAT information.... nd yr WhatsApp group is so useful..
2:18pm 10-23-2020
ZALA NEPALSINH

Village/City's Name :

Po= Chhipadi, ta=Kathlala, Di=Kheda, Gujarat.
નમસ્તે, આપણું આ ગ્રુપ ખૂબ જ ઉપયોગી છે. સરકારને લગતી યોજના, નવા ડોક્યુમેન્ટ વગેરે વિશે ખૂબ જ સચોટ અને સરળ ભાષામાં મહત્ત્વની માહિતી મળે છે. ખાસ કરીને શૈક્ષણિક માહિતી માટે આપણી ચેનલ અને ગ્રુપ દરેક શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે વરદાન સ્વરૂપ છે. અને ભવિષ્યમાં પણ આપ આવી રીતે આપણી સેવાનો લાભ બધાને આપતા રહો તેવી શુભકામનાઓ...
2:07pm 10-23-2020
Sangita

Village/City's Name :

Harij district patan
Sir tamara badha vidio khub j help full hoy che ane sachot mahiti sathe sapast samajay teva hoy che je thi puri mahiti male che .
1:45pm 10-23-2020
Hitendra Gondaliya

Village/City's Name :

Arniyala
Jay siyaram youtube વિડીયા ખુબ સરસ હોય છે અને એ સિવાય બીજું ઘણું બધું જાણવા મળે છે ખુબ સરસ
1:31pm 10-23-2020
Parmar Nirmala

Village/City's Name :

Kodinar
Helloहेलो सर आप जो व्हाट्सएप में मैसेज भेजते हैं ना वह बहुत ही हमें काम आते हैं सारे इंफॉर्मेशन उसमें मिल जाते हैं जो हमें बहुत ही जरूरी होती है और यूट्यूब चैनल पर आप के वीडियोस बहुत ही उस फूल होते हैं वह देखकर हमें बहुत सारी जानकारी मिलती है अभी मेरे आधार कार्ड बनवाया वह आपका वीडियो देख कर ही बनवाया
थैंक यू सो मच सर
1:08pm 10-23-2020
Poonam Pandya

Village/City's Name :

Ahmedabad
Respected sir,
I have seen many videos of your chanel. Those r very useful to me. You provide us very useful information by your chanel. Thank u for given us right information on time...
12:33pm 10-23-2020
CHAVDA JAYDIP S.

Village/City's Name :

Mundra, kutch
સર, અત્યાર સુધી મેં જોયેલા તમામ વિડિયો મને ખૂબ જ ગમ્યા, કારણ કે જે વિડિયો upload કરો છો, તેની માહિતી સંપૂર્ણ અને સચોટ હોય છે. આ ઉપરાંત presentation પણ ખૂબ જ સુંદર હોય છે.
Messages: 136 until 150 of 1825.
Number of pages: 122
Newer7 8 9 [10] 11 12 13Older