The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

11:01am 10-28-2020
Vadher meena b.

Village/City's Name :

Surendranagar
Respected sir... Your videos are really impressive , important and helpful for all type exams. I watched all video,but mostly tat-tet exams video & general knowledge video. I wish n pray that your channel get more succes.
8:19pm 10-27-2020
SENMA VASANT

Village/City's Name :

Visnagar
સર તમારા બધા વિડિયોખુબ સરસ હોય છે.તમારા વિડિયો ની માહિતી ખૂબ સારી અને સચોટ હોય છે.વિડિયો જોતી વખતે તમારી શબ્દોની ભાષા પર પ્રભુત્ત્વ ખુબ સરસ છે. તમારા બધા વિડિયો અમને ખૂબ ઉપયોગી થાય છે.
5:51pm 10-27-2020
Aarti Ben

Village/City's Name :

Rajkot
નમસ્કાર
આપના વિડિયો જરૂર જણાયે જોવ છું જે ઘણા ઉપયોગી બન્યા છે
આભાર.
5:52pm 10-26-2020
Chaudhari.usha.r

Village/City's Name :

Ahmedabad
Sir tamara video bauj sarash che ane darek vishay mate ganaj upayogi thaya che
5:17pm 10-26-2020
Tejal ganvit

Village/City's Name :

NAVSARI
ખૂબ જ સચોટ માહિતી મળી રહે છે. Good work
12:23am 10-26-2020
Chandni

Village/City's Name :

Mahuva-Bhavnagar
Hello sir,
Sir tamari channelna eva ghana videos chhe j mane khub j upyogi thaya 6 khaas karine TET ane TATne lagta videos 6. Aa channelna videosni ek khaasiyat e 6k ema malti darrek mahiiti sachchiiee hoy 6,vishvasneey hoy 6.amuk videos joya p6i
Biji koi mahiti jaanvani jarur nthi hoti.badhi details perfect j hoy 6.Thank u so much sir
3:24pm 10-24-2020
Darshna Ahir

Village/City's Name :

Ahmedabad
નમસ્કાર સાહેબ,
આપના દરેક વીડિયો ખૂબ જ ઉપયોગી હોય છે. Tat 1,2 ની prepration માં ખૂબ જ મદદરૂપ થયા આપના વોટ્સઅપ ગ્રુપ અને youtube ચેનલ પરથી શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત સરકારની અન્ય યોજનાઓ વિશેની જરૂરી અને ઉપયોગી માહિતી મળતી રહે છે. તમારા વિડીયો સ્પષ્ટ અને સચોટ હોય છે (સીધી બાત નો બક્વાસ) ખરેખર, તમારી મહેનત સરાહનીય છે સરકાર તરફથી તમારા કામને અવાર-નવાર બિરદાવવામાં આવે જ છે અને આ જ રીતે તમારા કામની અને તમારી મહેનતની કદર થતી રહે એવી શુભેચ્છા... તમારા અનેક વિડિયો મને ખૂબ જ ઉપયોગી રહ્યા છે એ માટે હું આપની આભારી છું. Thank you Sir.
2:47pm 10-24-2020
Mayuri Rathod

Village/City's Name :

Porbandar
તમારા બધા વિડિયો ખુબ સરસ અને ઉપયોગી હોય છે અને તે જોવા થી બધા પ્રકારના પ્રશ્નો અંગે માહિતી મળે છે માટે આપનો ખુબ ખુબ આભાર સાહેબ.
1:56pm 10-24-2020
Dhaval A. Khant

Village/City's Name :

Jamjodhpur
પ્રિય સર,
નમસ્તે,
આપના દ્વારા રજૂ થતા તમામ વિડિયો બહુ ઉપયોગી હોય છે.જેનો હું શાળામાં,વ્યવહારમાં તથા કમ્પ્યુટર શીખવામાં ઉપયોગ કરું છું.
આપની ચેનલ નું કામ ખૂબ સરસ અને ઉપયોગી છે.
1:13pm 10-24-2020
Patel kinjal

Village/City's Name :

Vadodara
આપની ચેનલ અને WhatsApp group બંનેથી જ ઘણો ફાયદો થયો. Tat ની પરીક્ષાની તૈયારી માંડીને ઘણી બધી ભરતી પ્રક્રિયાના સમાચાર આપના દ્વારા મળી રહ્યા. અને ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી એટલી સરસ રીતે મળે છે. કે કોઈને ફોર્મ ભરતા ન આવડતું હોય તો પણ આસાનીથી ભરી શકે. ઘણી વાર કોઈ બાબતે પ્રશ્ન થાય અને તમને પૂછું તો પણ તમે એનો ખુબ વિનમ્રતાથી જવાબ આપો છો. આપનું કામ અને આપના તરફથી મળતી માહિતી મારા જેવા કેટલાયે વિદ્યાર્થિઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આપ આપનું આ કાર્ય ચાલું રાખીને ઘણા વિદ્યાર્થિઓનું ભવિષ્ય ઉજળું બનવી રહ્યાં છો. Youtube પર મોટા ભાગે ખોટી માહિતી વાળા video પણ મળતાં હોય છે. પોતના views વધારવા માટે. પણ તમારા દ્વારા હમેશાં સાચી માહિતી જ મળે છે. જે તમારી ચેનલ અને તમારા પરનો અમારો વિશ્વાસ હમેશાં બનવી રાખે છે. Thank you so much sir. કદાચ આટલા શબ્દો પણ તમારા માટે ઓછા છે.
1:11pm 10-24-2020
Mahida Rajeshvari Ja

Village/City's Name :

Saverkundla,Amreli.
સર,આપના તમામ vidyo મને ખુબજ ઉપયોગી થયા છે. તેમાંથી સાચી અને ઉપયોગી માહિતી મળે છે.
Thanks.
10:24am 10-24-2020
Chaudhari.ushaben.r.

Village/City's Name :

Ahmedabad
Very.usefull.verygood.worksir.tamarahome,learningandmicrosoft,temana,vidiojoya,khubupyogi,rahta.
9:57am 10-24-2020
BARIA ROHITKUMAR BAD

Village/City's Name :

Valagota. Dist-DAHOD
નમસ્કાર સાહેબ. આપના વીડિયો ખૂબ સારા હોય છે. સરકારી યોનાઓના કે પછી gov exam ne lagta and GK computer hu અત્યારે. સરકારી એક્ઝામ તૈયારી કરું છુ. તેમાં તમારા આ વીડિયો ખુબજ ઉપયોગી નીવડે છે. આભાર
9:52am 10-24-2020
Nehal Ashar

Village/City's Name :

Jamnager
All videos are very useful Ane sir Tamara video MA je babat hoy tenu j prstutikaran hoy che biju aadu avdu nai that's point I really like
9:40am 10-24-2020
Anand Purohit

Village/City's Name :

Ahmedabad
આપશ્રી ના વિડિયો દ્વારા વિવિધ માહિતીઓથી માહિતગાર થવાનું લાભ પ્રાપ્ત થાય છે.
Messages: 121 until 135 of 1825.
Number of pages: 122
Newer6 7 8 [9] 10 11 12Older