The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

8:58am 10-29-2020
Hemangi Thakkar

Village/City's Name :

Navsari
Yes sir,
Your video is very helpful to us.n give important msg and information.thank you
8:47am 10-29-2020
Rajul trivedi

Village/City's Name :

Bhavnagar
We get clear and real news by your channel and WhatsApp group. Your information are easy to download.we can get easy solution of any query related to educational purpose in your any video and also quick solution by dialing a call to him.I have watched your every video.your all videos are real and informative .
Thank you,
Puran sir
8:36am 10-29-2020
Dipak prajapati

Village/City's Name :

Dahod
તમારા વિડીયો ખૂબ જ સરસ હોય છે જરૂરી માહિતી મળી રહે છે સર તમારું કાર્ય સરસ છે ધન્યવાદ
8:35am 10-29-2020
JIGNESHKUMAR J. SHAH

Village/City's Name :

AHMEDABAD
સર નમસ્તે, તમારાં બધાં જ વીડીઓ ખૂબ સરસ હોય છે. દરેક વિડિયો ચોક્કસ સમજૂતી અને સચોટ માર્ગદર્શન આપે છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી.
8:26am 10-29-2020
Rathod Ashok

Village/City's Name :

Ghantvad
સાહેબ શ્રી......
તમે આપેલ વિડિઓ, મટીરીયલ જે મારાં જેવા દિવ્યાંગ વિદ્યાર્થીને ઘર બેઠા નવી માહિતી મળી જાય છે

ખરેખર તમારા વિડિઓઓ બહુ જ ઉપયોગી બંને છે.
8:18am 10-29-2020
Gohil Vikrambhai

Village/City's Name :

Tharad
સાહેબ તમારા દ્વારા ખુબ જ સારૂ માર્ગદર્શન આપવામાં આવે છે તે બદલ ખુબ ખુબ આભાર
8:17am 10-29-2020
Rathod Ashok

Village/City's Name :

Girsomnath
ખુબ, સરસ સાહેબ શ્રી......
તમારા વિડિઓ, તમે આપેલું મટીરીયલ, તમારા દ્રારા મળેલી જાણકારી આ બધું મારાં જેવા દિવ્યાંગ વિદ્યાર્થી ને ઘરે બેઠા બેઠા નવી જાણકારી મળી જાય છે
ખુબ ખુબ આભાર ગોંડલીયા સાહેબ
8:16am 10-29-2020
Rajpal Dhavalraj V.

Village/City's Name :

Modasa
Namste Sir,

i am a student of B.Ed. i am looking for information which can help me in TET TAT nd many other competitive exam .one day i saw your website nd YouTube videos All information are very nicely described And presented with to the point so i feel so happy that's why i told many friends about your YouTube channel, telegram, and website they are also satisfied with your excellent work so now i wannna finally say thank you so much sir .. please keep go ahead sir.
8:14am 10-29-2020
SANGANI KISHAN K.

Village/City's Name :

SURAT
Dear sir, your all information and videos are really help to me...
So, sir you put all the information related to government jobs.. thank you...
8:06am 10-29-2020
Nazifa Tausif patel

Village/City's Name :

Jambusar
મેં દરરોજ તમારા વિડીઓ ને ફોલો કરી છું.અને ખાસ કરીને tat ની પરીક્ષામાં તમારા વિડીઓ મને ખૂબ જ useful રહ્યા છે.અને તમારા વિડીઓ ને ફોલો કરીને હું topper મા પણ રહી છું.હું પણ એક શિક્ષક જ છું .ખૂબ આભાર તમારો.ધન્યવાદ
8:00am 10-29-2020
SUBHASHBHAI SUPADIYA

Village/City's Name :

VYARA
ગુડ મોર્નિંગ સર......... સર તમારા વિડિઓ અમારા માટે આશીર્વાદ સમાન છે. કારણ કે અમે ગુજરાત /મહારાષ્ટ ની વચ્ચે ગામડે રહીયે છીએ અહીં કોઈ ન્યૂઝ પેપર મળતું નથી. એટલે કોઈ પણ જોબના કે પરીક્ષા ની માહિતી તમે તમારા ઉદાર દિલથી શેર કરો છો માટે ગુરુ તમને મારાં વંદન.....
7:53am 10-29-2020
Shah Piyushkumar R.

Village/City's Name :

Buhari (Tapi)
Sir Tamara video thi j mahiti made che e Khub j upyogi thay che. TAT ni exam ma Tamara video Khub kaam aavya. Thank you sir.
7:53am 10-29-2020
Chetankumar M Patel

Village/City's Name :

Mehsana
Dear sir, your work is truly excellent as well as very helpful to understand a various government exam policy.
So keep going as continue
7:42am 10-29-2020
Vishram Gadhvi

Village/City's Name :

Zarpara,mundra,kutch
Sidhi aur saral baat no bakwas
7:37am 10-29-2020
Jignesh baraiya

Village/City's Name :

Borada Talaja bhavnagar
સર તમેં જે કામ કરો છો એ કામ સૌથી બેસ્ટ કામ છે.અત્યારના આ સમય માં સૌથી પહેલા માહિતી બધા સુધી પહોંચાડો છો એ ખૂબ સરાહનીય કામ છે..
આપનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે..
Thank you so so much sir
Messages: 106 until 120 of 1825.
Number of pages: 122
Newer5 6 7 [8] 9 10 11Older